untold story
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjQJPhkvluQaLdEtKKNzr6dgd1Llla2OjGs2iDviKMkwF3IUoXYq5oVWASGgthKMLei6NpNbyqoOgmfs8bJ0O6xzJwyv6OHTLzheQp4llj0QtvYQwuK95AEinCT1FjHaVv9wRkX6YoOFmz6/s1600/1597224523929712-0.png)
ધારણા : પણ બે મિનિટ તું સાંભળી તો લે ! પ્લીઝ.. ધ્યેય : મને ખબર છે લગભગ તું શું કહેવા માંગે છે હું પહેલાજ તને કહી દઉં કે મારા મન આપણી આ એક કેઝ્યુઅલ મિત્રતા એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, મારા માટે અત્યારે તું એક ક્લાસમેટથી વધારે કંઈજ નથી. મારી મહત્વકાંક્ષાઓ આવા પ્રેમસંબંધો કરતા વધારે મોટી છે. માટે હું તને પણ એજ સલાહ આપીશ કે અત્યારે તું અભ્યાસમાં ફોકસ કર. ધારણાની આંખના ખૂણા ભીના થઈ ગયા અને અશ્રુધારા વહેવા લાગી...ધ્યેય બેઝમેન્ટથી ચાલ્યો ગયો... अनकहे अल्फाज़ो में आप सबकुछ कह गये आप हमें देखे बिना ही चले गये और हम आपको देखते ही राह गये। પુરી વાર્તા માટે રાહ જુઓ. અને કમેન્ટ જરૂર કરો... - jay(the writer)