waiting zone

વેઇટિંગ ઝોનમાં અચાનક કંઈક થયું. બ્લેક હાઈ હિલ્સનો પગરવ , બ્લેક-વાઈટ ચેક કુર્તિ એમાં ઓપે એવો સ્કાફ , ખુલ્લા સ્ટ્રેઈટ હાઈલાઇટેડ હેર , લંબગોળ ગોરો ચહેરો , એન્ટિક લેયર ચશ્મામાંથી ડોકિયું કરતી હેઝલ આઇસ , વાતાવરણનો મિજાજ પલટી દે તેવી કસ્તુરી સુવાસ પ્રસરી ગઈ...

Comments

Popular posts from this blog

uncertainty